gmdccollegenkt@gmail.com
+91 63545 54435

Goal

Vision :

  • "To create responsible nationals, professionals, and leaders through liberal, transformative and value-based education"

દ્રષ્ટિ :

  • ઉદાર, પરિવર્તનીય અને મૂલ્ય આધારિત શિક્ષણ દ્વારા જવાબદાર નાગરિકો, વ્યાવસાયિકો અને આગેવાનોને તૈયાર કરવા

Mission :

  • To offer highly specialised and research-based training courses adapted to the needs of economic and social life.
  • To provide dynamic, liberal, scientific and interactive educational environment that engages the student in learning process.
  • To be open to all so as to cater the many aspects of lifelong education in widest sense.
  • To provide constructive feedback to promote the students' self-assessment and motivation.
  • To prepare the students for world-class research and teaching.
  • To promote international co-operation through internationalization of research, technology and free movement of personal and scientific ideas.

હેતુઓ :

  • આર્થિક અને સામાજિક જીવનની જરૂરિયાતોને અનુરૂપ અત્યંત અનિવાર્ય અને સંશોધન આધારિત તાલીમ અભ્યાસક્રમો પ્રદાન કરવા.
  • ગતિશીલ, ઉદાર, વૈજ્ઞાનિક અને પારસ્પરિક વાર્તાલાપીય શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડી વિદ્યાર્થીઓને શિક્ષણની પ્રક્રિયામાં સામેલ કરવા.
  • જીવનપર્યત શિક્ષણના ઘણા પાસાઓને વિસ્તૃત અર્થમાં પરિપૂર્ણ કરવા માટે સર્વલોકોના હિત માટે કાર્યરત કરવું.
  • વિદ્યાર્થીઓના રચનાત્મક પ્રતિભાવ પ્રદાન કરી તેમનામાં સ્વ-મૂલ્યાંકન અને પ્રેરણાનો સંચાર કરવો.
  • વિદ્યાર્થીઓને વૈશ્વિક કક્ષાના સંશોધન અને શિક્ષણ માટે તૈયાર કરવા.
  • સંશોધન, તકનીકી અને વ્યક્તિગત-વૈજ્ઞાનિક વિચારોની મુક્ત આપ-લેના આંતરરાષ્ટ્રીયકરણ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવું.

Values :

  • Academic excellence and integrity
  • Outstanding teaching-learning environment
  • Scholarly research and professional leadership
  • Integration of teaching, research and extension
  • Academic collaboration e National ethos marked by a global vision

મૂલ્યો :

  • શૈક્ષણિક શ્રેષ્ઠતા અને પ્રામાણિકતા
  • ઉત્કૃષ્ટ અધ્યાપન- શિક્ષણ પર્યાવરણ
  • વિદ્વાતાપૂર્ણ સંશોધન અને વ્યાવસાયિક નેતૃત્વ
  • શિક્ષણ, સંશોધન અને વિસ્તરણનું એકીકરણ
  • શૈક્ષણિક ભાગીદારી
  • વૈશ્વિક દ્રષ્ટિ દ્વારા ચિહ્નિત થયેલ રાષ્ટ્રીય સિદ્ધાંતો